અમારી સંસ્થા છેલ્લા 43 વર્ષથી ચાંદલોડિયામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે છે. અહીં વિદ્યાર્થીઓને પુસ્તકી જ્ઞાન સાથે સંસ્કાર, શિસ્ત અને આત્મવિશ્વાસનો વિકાસ કરાવવામાં આવે છે. આધુનિક શિક્ષણ પદ્ધતિ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને રમતગમત દ્વારા સર્વાંગી વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવે છે.
પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધી ઉત્તમ શિક્ષણ
સ્પોર્ટ્સ, સંગીત, આર્ટ, યોગ અને કલ્ચરલ ઇવેન્ટ્સ
સુસજ્જ કમ્પ્યુટર & સાયન્સ લેબ સાથે પ્રાયોગિક શિક્ષણ